રોટરેક્ટ કલબ ઓફ જામનગર "*ચેસ ટુર્નામેન્ટમ" નું આયોજન કરી રહ્યું છે, જ્યાં ચેસ પ્રેમીઓ તેમના કૌશલ્યને પ્રદર્શિત કરી શકે અને શ્રેષ્ઠ મગજ સાથે સ્પર્ધા કરી શકે છે. તા. ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ. ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રજીસ્ટ્રેશન ઉપલબ્ધ છે.રજીસ્ટેશન અને અન્ય માહિતી માટે ધન્ય શાહ: +91 94094 45577 પ્રતીત માલદે: +91 99243 34339 પર સંપર્ક કરવા રોટરી ક્લબ ઓફ જામનગરના પ્રમુખની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech